Thursday, 19 June 2014

COMEDY story of five fantasy character વાંસીક જાદુગર   
વાંસીક  જાદુગર નવું જાદુ બતાવા માટે જાદુઇ વાંસળી વગાડતો વગાડતો મહેલની  બહાર તેના મિત્રો એંગરીફાયર, જલવેગ, વાયુ વેગ,પ્રવેગ અને ચક્રમ સાથે આવે છે. વાંસીક  ઉડવા માટે જાદુ કરવા જતાં જાદુ ની ઊંધી અસર થવાથી તેની આંખો  થઈ  લાલ અને ગાંડો થઈને મિત્રો પર પ્રહાર કરે છે. એંગરીફાયર ઊડી જાડ પર રહી ગુસ્સે થઈને  અગ્નિનો પ્રહાર કરે છે વાંસીક પર એટલે વાંસીક વાંસળી ને ફાયર સિલિન્ડર બનાવી અગ્નિ ઓલવી નાખે છે એટલે તે દેખીને એંગરીફાયર ની આંખો મોટી થઈ ચક્કર ખાઈ જાડ પર પડે છે. જલવેગ વાંસીક તરફ દોડી કૂદીને પાણીનો પ્રહાર કરે છે એટલે વાંસીક ફાયર-સિલિન્ડર નું છત્રી બનાવી દે છે એટલે પાણી છત્રીને અથડાઇ જલવેગ ને વાગવાથી તે ફેંકાઇને મશરૂમઘર ઉપર ટપ્પો પડી કૂવામાં પડે છે. પછી વાયુવેગ દોડી ઊંચો મોટો કૂદકો મારી મોંમાં ફૂલ-હવા ભરી દડાજેવો થઈ જોર થી ફૂંક મારે છે એટલે વાંસીક છત્રી નો ટેબલ પંખો બનાવી દોરી ખેંચી ચાલુ કરે છે એટલે હવાના જટ્કાથી વાયુવેગ ફેંકાઇ મહેલની દીવાલ માં ગુસી જવાથી  મોટી થયેલી ચાર આંખો અને હાથ બહાર રહીજાય છે.  પ્રવેગ પ્રહાર કરવા ગાયબ થઈ ચિત્તાની ઝડપે સાપની જેમ વાંસીક તરફ દોડે છે પણ વાંસીક લાલ ચશ્માં બનાવી પેહેરી પ્રવેગને જોઈલે છે અને ખીચામાંથી દંડો કાઢી ફટકાડે છે એટલે પ્રવેગ કૂવામાં જઈને પડે છે. વાંસીક ચશ્માં ઉતારીને ચક્રમને કહે છે ,‘બેટા ! હવે તારો વારો’. ચક્રમ મુંડી નીચી કરીને ધીમે ધીમે સૂનમૂન  વાંસીકની નજીક આવી મુંડી ઊંચી કરીને વાંસીક તરફ જોયું         અને ચટાક ! કરીને થપ્પડ માર્યો એટલે વાંસીક જમીન પર પડવાથી આંખો અને તે પણ નોરમલ થઈગ્યો.                         


Wednesday, 11 June 2014

BAD DREAM

ખરાબ સપનું [BAD DREAM]


                સવારે સૂર્યઊગતાની સાથે જ ટોકરી અને ગોલું બસ માં બેઠેલા હોય  છેજે એક મોટા તુટેલાજાડજોડેછે અને મોટેમોટે થી બૂમો પાડતો બધાને બોલાવી અને હોર્નવગાડી રહ્યો છે. ચિંટૂ ,પિંટૂ કાજુ અને માજૂ દોડતા આવે છેતૂટેલા જાડ માથી.માજૂ પડી જવાથી તેને કાજુ તેડી ને બસ માં ભૂસકો મારે છે. ચિંતું  પિંટૂના માથા પર કૂદીને બસ માં ગુસી જાય છે તો પિંટૂજમીન ની અંદર ગુસી જાય છે અને ફક્ત એની આંખો જ મોટી થયેલી દેખાય છે. બસ ઉપાડી જાય છે અને ઓઇનતું પાછર પાછર ભાગે છે અને બસ ની અંદર ભૂસકો મારે છે તો પડી જાય છે બસ ની અંદર અને એની આંખ નિકારી જાય છે અને કુદમ કૂડ કરે છે તેની આંખ .તે પક્ડ્વાનાચક્કર માં ચિંતું ,પિન્ટુ ,અને કાજુ ટોકરી પડે છે તો ટોકરી બસ ચલાવનું બેલેન્સ       ખોઈ બેસે છે અને બસ પહાડી પર લટકી જાય છે. બધાની આંખો મોટી થઈ જાય છે ને ગભરાઈ જાય છે. માજૂ બસ માં ઊભી રહેલી પાઇપને પકડી આગાર ચાલવા જતાં પડી જાય છે અને પાઇપ ની સાથે લટકી જાય છે. ચિંતુંબસ ની અંદર ગબડ્યા જ કરે જેમ બસ નમયાકરે તેમ.કાજુ ઉડવા જતાં બસ નમવાથી      ગબડીજતાં તે ચીનન્ટુ ,મોનું , ટોકરીની સાથે બસ ની નીચે પહાડી માં પડી જાય છે તો તેને જોઈને પીન્ટુવધારે ગભરાઈ જાય છે અને માજૂ પણ પાઇપ ની સાથે નીચે પડી જાય છે...... તો પિન્ટુ આ બધાને પડતાં જોઈને મોટેમોટેથી બૂમો પાડવા લાગે છે બચાઓ બચાઓ. તો પછી એને ખબર પડે છે કે તે અડધીરાત્રે  ઉઠી ને બૂમો પડીરહ્યો છે બચાઓ બચાઓ તે તો ફક્ત ખરાબ        સ્વપ્નું જહતું....

Friday, 23 May 2014

comedy small story story name : sweet lachchi

[મીઠી  લચ્છી  ]
મીના અને ટીના નામની બે ખિસ્કોલી વાતો કરતી હોય છે જાડ       પર. જે જાડ નીચે        એક નાની સુંદર છોકરી ટેબલ       પર બેસીને લચ્છી નો કપ        હાથ મા પકડેલો હોય છે. જેની નજીક જ અમુલ પાર્લર   હોય છે.
  મીના :  આ નીચે     બેઠેલી છોકરી સુ પીવે    છે       ?
ટીના     : આ છોકઈર લચ્છી     પીવે છે જે ખુબજ ટેસ્ટી હોય છે.
મીના    :  મારે પણ તે લછી પીવી છે. ચલ આપણે બંને પીવીએ    તે લચ્છી.
ટીના :   પણ કેવી રીતે?
મીના ટીના ને પ્લાનિંગ સમજાવીદે         છે.
         પછી ટીના  મીના ને જાડ ની વેલ  બાંધી ને  નીચે છોકરી ના હાથ મા રહેલો કપ લેવા માટે ઉતારે છે ધીમે ધીમે  અને તે કપ લેવાનો  પ્રયત્ન કરે છે  જુલતા જુલતા .....જ્યારે તે નાની છોકરી નું ધ્યાન બીજે જતું ત્યારે.
          બે વાર તે કપ લેવાનનો પ્રયત્ન કરે છે જુલતા જુલતા પણ કપ હાથ માં આવતો જ નથી અને ત્રીજી વાર જ્યારે  કપ પકડવા જાય છે ત્યારે મીના ને બાંધેલી વેલ તૂટી જાય છે અને કપ મા ધડમ કરીને પડે છે.....તે જ સમયે છોકરી      નો અડધો ચેહરો લચ્છી વારો થઈ જાય છે અને લાલ થઈ જાય છે ગુસ્સા ના લીધે . તે મીના ને જોઈને ટીના ખુબજ હસે છે મોટે મોટે થી  આરોટી       આરોટી  ને જાડ ની ડારી  પર... .   છોકરી જ્યારે મીના ને પગ      પકડીને નીચે જમીન પર ફેંકે છે તો તરત જ ટીના તેના વધારે હસવાથી તેના પગ નું બેલેન્સ     ગુમાવી બેસે છે તો ..... તે પણ કપ માં પડે છે. ટીના ના કપ માં પડવા ના લીધે..છોકરીનો ચેહરો આખોય  લચ્છી   વારો  અને ગુસ્સા થી લાલ ટમાટર         જેવો થઈ જાય છે         . છોકરી ગુસ્સે    થી ઉભરાઈને    કપ ને ઊંધો પછાડે       છે ટેબલ પર....તો ટીના નો ચેહરો કપ નો નીચેનો       ભાગ તોડી ને ઉપર આવી જાય છે અને આંખો મોટી થઈ જાય છે.....તો તે જ સમયે    તેને     જોઈને મીના ખુબજ હસે છે ...કૂદી કૂદી.....ને..